કોષરસપટલના ફ્લુઇડ મોઝેઇક મોડલને ધ્યાનમાં લેતા,લિપિડ અને પ્રોટીનનું એક સ્તરમાંથી બીજા સ્તરમાં થતા હલનચલન (ફ્લીપ-ફ્લોપ) વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    લિપિડ અને પ્રોટીન બંને ફ્લીપ-ફ્લોપ હલનચલન દર્શાવે છે.
  • B
    લિપિડ ક્યારેક ફ્લીપ-ફ્લોપ હલનચલન દર્શાવે છે,જ્યારે પ્રોટીન દર્શાવતા નથી.
  • C
    પ્રોટીન ફ્લીપ-ફ્લોપ હલનચલન દર્શાવે છે,જ્યારે લિપિડ દર્શાવતા નથી.
  • D
    લિપિડ કે પ્રોટીન બંનેમાંથી કોઈ પણ ફ્લીપ-ફ્લોપ હલનચલન દર્શાવતું નથી.

Explore More

Similar Questions

$Pinocytosis$ (પ્રવાહી ભક્ષણ) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

કોષરસસ્તર (Plasma membrane) કેવું હોય છે?

નીચેનામાંથી કયું કોષરસસ્તર (plasma membrane) માં હાજર હોતું નથી?

પ્રાણી કોષોમાં $K^+$ નું આંતરકોષીય સ્તર બાહ્યકોષીય સ્તર કરતા વધારે કેવી રીતે હોય છે?

કોષરસપટલના બંધારણમાં $........$ અને કોષરસપટલની પ્રવેશશીલતા નક્કી કરવામાં $........$ ખનીજ તત્ત્વ મહત્ત્વના છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo