કઈ અંગિકાઓમાં ચરબીનું કાર્બોદિતમાં રૂપાંતરણ કરતા ઉત્સેચકો આવેલા હોય છે?

  • A
    લાયપોઝોમ્સ
  • B
    ગોલ્ગીકાય
  • C
    માઈક્રોઝોમ્સ
  • D
    ગ્લાયોક્સિઝોમ

Explore More

Similar Questions

પ્રજીવકોષમાં આસૃતિનિયમન (osmoregulation) માટે જવાબદાર અંગિકા ........ છે.

પેરોક્સિસોમ્સ દ્વારા શું વિઘટિત થાય છે?

$Amoeba$ માં નીચેનામાંથી કઈ રસધાની આશૃતિનિયમન (osmoregulation) માં મદદ કરે છે?

કોષરસમાં આવેલી પટલમય રચનાને શું કહે છે?

નીચેના વિધાનો વાંચો અને સાચો વિકલ્પ ઓળખો.
$(i)$ આંકુચક રસધાની (Contractile vacuole) આશૃતિનિયમન અને ઉત્સર્જનમાં ભાગ લે છે.
$(ii)$ અન્નધાની (Food vacuole) ખોરાકના કણોને ગળી જવાથી બને છે.
$(iii)$ રસધાની બેવડી પટલમય રચના દ્વારા ઘેરાયેલી હોય છે જેને ટોનોપ્લાસ્ટ કહે છે.
$(iv)$ રસધાની કોષના કદના $90$ ટકા સુધીનો ભાગ રોકી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo