હાઇડ્રોલાઇટીક ઉત્સેચકો ધરાવતી પટલીય કોથળી જે મહાઅણુઓના આંતરકોષીય પાચન માટે ઉપયોગી છે,તેને શું કહેવાય?

  • A
    અંતઃકોષરસીય જાળ
  • B
    ન્યુક્લિઓઝોમ
  • C
    લાયસોઝોમ
  • D
    ફેગોસોમ

Explore More

Similar Questions

લાયસોઝોમ્સ તેમના દ્રવ્યો $...........$ માંથી મેળવે છે.

લાયસોઝોમનું મુખ્ય કાર્ય શું છે?

જીર્ણ કોષોનાં વિઘટન માટે કઈ અંગિકા જવાબદાર છે?

લાયસોઝોમમાં નીચેનામાંથી કોનું પ્રમાણ વધુ હોય છે?

વિધાન $A$: લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખાય છે.
કારણ $R$: લાઇસોઝોમ જીર્ણ કોષોનું પાચન કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo