નીચેનામાંથી કયું અળસિયા $(Pheretima)$ ના શરીરના ભાગનું યોગ્ય વર્ણન કરે છે?

  • A
    $16-18$ ખંડમાં સહાયક ગ્રંથિની બે જોડ
  • B
    $4-7$ ખંડમાં શુક્ર સંગ્રહાશયની ચાર જોડ
  • C
    $14-15$ ખંડના આંતરવિટપીય પટલમાં એક જોડ અંડપિંડ
  • D
    $10$ અને $11$ મા ખંડમાં શુક્રપિંડની બે જોડ

Explore More

Similar Questions

અળસિયામાં ઓક્સિજનનું વહન કરતું રુધિર રંજકદ્રવ્ય કયું છે?

નેફ્રોસ્ટોમ (Nephrostome) શેમાં જોવા મળે છે?

અળસિયાં છે:

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ એન્ડોમાયસિયમ (Endomysium)
$(ii)$ પ્રોસ્ટોમિયમ (Prostomium)

અળસિયામાં શ્વસન $...............$ મારફતે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo