ઔદ્યોગિક કાષ્ઠ ............ માંથી મેળવાય છે.
બર્બરીસ$/$બાર્બેરી
સેલીકસી$/$વીલો
ક્યુકર્સ$/$ઑક
બીટુલા$/$બીર્ચ
તંતુકેન્દ્રી વાહીપુલ શેમાં જાવા મળે છે?
........દ્વારા મજ્જાનું નિર્માણ થાય છે.
તકતી વર્ધનશીલપેશી શું દર્શાવે છે?
કોર્મસનું કાષ્ઠ ......છે.
નીચે આપેલા સ્થાન અને કાર્ય જણાવો :
$(i)$ રાળવાહિની
$(ii)$ પથકોષો
$(iii)$ આલ્બ્યુમિન કોષો