સામાન્ય વંદા $(Periplaneta \text{ } americana)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    રુધિરમાં ઓક્સિજનનું વહન હીમોગ્લોબિન દ્વારા થાય છે.
  • B
    નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ પેદાશ યુરિયા છે.
  • C
    ખોરાક મેન્ડિબલ (અધોહનુ) અને પેષણી (gizzard) દ્વારા દળાય છે.
  • D
    માલ્પિધિયન નલિકાઓ ઉત્સર્ગ અંગો છે જે મળાશય પરથી નીકળે છે.

Explore More

Similar Questions

વંદામાં પેશીઓ સુધી ઓક્સિજનના વહન માટે કયું અંગ જવાબદાર છે?

વંદાના પાચનમાર્ગ અથવા અન્નમાર્ગનું આકૃતિ સાથે વર્ણન કરો.

વંદામાં નીચેનામાંથી કયો ભાગ ચેતા વલય (nerve ring) સાથે સંકળાયેલ નથી?

વંદામાં જોવા મળતા હિમોલીમ્ફનો રંગ ..... છે.

વંદાની અંતસ્થ રચનાના સંદર્ભમાં નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. સાતમું અધોકવચ (Sternum) $I$. નૌકાકાર
$Q$. આઠમું અને નવમું અધોકવચ $II$. પુચ્છશૂળ (Anal styles)
$R$. $10$મો ખંડ $III$. જનનકોથળી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo