અલિંગી પ્રજનનમાં,કલિકાસર્જન પદ્ધતિ $..........$ માં સામાન્ય છે.

  • A
    તારામાછલી અને જળવ્યાળ (Hydra)
  • B
    જળવ્યાળ (Hydra) અને વાદળી (Sponges)
  • C
    પટ્ટીકૃમિ અને હાઇડ્રા
  • D
    વાદળી અને તારામાછલી

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: બીજાણુ નિર્માણની અલિંગી પ્રજનન પદ્ધતિ સજીવો માટે પ્રતિકૂળ સંજોગોમાં જીવિતતા જાળવવામાં આશીર્વાદરૂપ છે.

બટાટા,શેરડી,કેળાં,આદુ,ડહાલિયા વગેરેમાં વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય છે? સમજાવો.

વૈજ્ઞાનિક કારણ આપો: અમીબાને અમર કહેવામાં આવે છે.

અલિંગી પ્રજનન એ પ્રજનનની એવી પદ્ધતિ છે જેમાં ......... નો સહભાગી થાય છે.

અસંગત વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo