દ્રીઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહેવામાં આવે છે કારણ કે:

  • A
    તેમને લિંગી પ્રજનન માટે પાણીની જરૂર પડે છે.
  • B
    તેઓ ભેજવાળી અને છાયાવાળી જગ્યાએ જોવા મળે છે.
  • C
    તેઓ મોટાભાગે જલજ હોય છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

સૌથી મોટું બ્રાયોફાઇટ કયું છે?

કયા સમુદાયમાં ભ્રૂણ હાજર હોય છે,પરંતુ વાસ્તવિક વાહકતંત્ર જોવા મળતું નથી?

$A$: ફ્યુનારિયા $(Funaria)$ માં બીજાણુજનક (sporophyte) એ જન્યુજનક (gametophyte) પર પરોપજીવી છે.
$R$: ફ્યુનારિયામાં મુખ્ય વનસ્પતિદેહ જન્યુજનક છે.

બ્રાયોફાઇટ્સના જલીય પૂર્વજો હોવાના સકારાત્મક પુરાવા શેના દ્વારા સૂચિત થાય છે?

$Funaria$ માં પર્ણો પ્રકાંડ પર કેવી રીતે ગોઠવાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo