પૃથ્વી પરના સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા જૈવ અણુઓ,કાર્બોદિતો,કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

  • A
    બધા બૅક્ટરિયા,ફૂગ અને લીલાં વનસ્પતિઓ
  • B
    ફૂગ,લીલ અને લીલાં વનસ્પતિ કોષો
  • C
    કેટલાંક બૅક્ટરિયા,લીલ અને લીલાં વનસ્પતિ કોષો
  • D
    વાઇરસ,ફૂગ અને બૅક્ટરિયા

Explore More

Similar Questions

સેલ્યુલોઝ એ શું છે?

આપેલ બંધારણીય સૂત્રમાં $A$ શાનું સૂચન કરે છે?

$A$: મૉનોસેકેરાઇડ અણુઓનું સરળ સ્વરૂપમાં જલવિભાજન થઈ શકતું નથી.
$R$: મૉનોસેકેરાઇડ એ એક અણુયુક્ત સરળ શર્કરા છે.

નીચેનામાંથી શેમાં લેક્ટોઝ હોય છે?

નીચેના પૈકી કયો ઘટક $RNA$ અને $ATP$ ના બંધારણમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo