$CuSO_4$ નું દ્રાવણ વધારાના $KCN$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

  • A
    $Cu(CN)_2$
  • B
    $CuCN$
  • C
    $K_2[Cu(CN)_2]$
  • D
    $K_3[Cu(CN)_4]$

Explore More

Similar Questions

કોબાલ્ટ ક્લોરાઈડના દ્રાવણનો રંગ કયો છે?

Difficult
View Solution

કયો સંકીર્ણ લાલ પ્રકાશની તરંગલંબાઇનું શોષણ કરે છે?

કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય સંકીર્ણો બનાવે છે. નીચેનામાંથી કયું $25 \ ^oC$ તાપમાને સિલ્વર નાઈટ્રેટ સાથે ક્લોરાઈડ આયનોની કસોટી આપશે નહીં?

નીચેનામાંથી કયો સંકીર્ણ સૌથી વધુ સ્થાયી છે?
$(i)$ $[Fe(H_2O)_6]^{3+}$
$(ii)$ $[Fe(NH_3)_6]^{3+}$
$(iii)$ $[Fe(C_2O_4)_3]^{3-}$
$(iv)$ $[FeCl_6]^{3-}$

નીચેના પૈકી કોણ મહત્તમ મોલર વાહકતા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo