$KMnO_4 + HCl \rightarrow MnCl_2 + Cl_2 + KCl + H_2O$. ઉપરની પ્રક્રિયામાં,મુક્ત થતા દરેક $Cl_2$ ના મોલ દીઠ $H_2O$ ના કેટલા મોલ બનશે?

  • A
    $\frac{5}{4}$
  • B
    $\frac{4}{5}$
  • C
    $\frac{5}{8}$
  • D
    $\frac{8}{5}$

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં $I^-$ અને $MnO_4^-$ ની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે?

એક મોલ નાઈટ્રેટ આયનનું હાઈડ્રેઝિનમાં રૂપાંતર કરવા માટે કેટલા મોલ ઈલેક્ટ્રોનની જરૂર પડે છે?

નીચેના તત્વયોગમિતિય (stoichiometric) સમીકરણ વિશે સાચા વિધાનો ઓળખો.
$aP_4 + bOH^{-} + cH_2O \longrightarrow dPH_3 + eH_2PO_2^{-}$
$I$. $a+b+c=5$
$II$. $b+c-e=3$
$III$. $H_2PO_2^{-}$ માં $P$ નો ઓક્સિડેશન આંક $+1$ છે.

આલ્કલાઇન માધ્યમમાં $I^-$ અને $MnO_4^-$ ની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે?

પ્રક્રિયા,$3 ClO^{-} \rightarrow ClO_3^{-} + 2 Cl^{-}$ બે તબક્કામાં થાય છે:
$i.$ $2 ClO^{-} \rightarrow ClO_2^{-} + Cl^{-}$
$ii.$ $ClO_2^{-} + ClO^{-} \rightarrow ClO_3^{-} + Cl^{-}$
પ્રક્રિયા દરમિયાન બનતી મધ્યવર્તી નીપજ (intermediate) કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo