$c_P$ અને $c_V$ એ અનુક્રમે અચળ દબાણ અને અચળ કદ પરની વિશિષ્ટ ઉષ્મા છે. એવું અવલોકન કરવામાં આવે છે કે
હાઇડ્રોજન વાયુ માટે $c_P - c_V = a$
નાઇટ્રોજન વાયુ માટે $c_P - c_V = b$
$a$ અને $b$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

  • A
    $a = \frac{1}{14}b$
  • B
    $a = b$
  • C
    $a = 14b$
  • D
    $a = 28b$

Explore More

Similar Questions

$CO$ ની બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર $\frac{C_P}{C_V}$ કેટલો છે?

એકપરમાણ્વિક વાયુની અચળ કદ પર વિશિષ્ટ ઉષ્મા ધારિતા તેની અચળ દબાણ પરની વિશિષ્ટ ઉષ્મા ધારિતાના $x \%$ છે. તો $x=$

બહુપરમાણ્વીય વાયુ માટે $\frac{C_{P}}{C_{V}}$ નું મૂલ્ય મેળવો.

જો $\gamma$ એ વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય અને $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય,તો અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા $C_{V}$ નીચેનામાંથી કઈ છે?

નીચેનામાંથી કયું સૂત્ર ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo