$A$ ક્ષેત્રફળ ધરાવતી એક આંટાવાળી લંબચોરસ કોઈલ,ચુંબકીય ક્ષેત્ર $B$ ને લંબ અક્ષની આસપાસ $\omega$ કોણીય વેગથી ફરે છે. જો શરૂઆતમાં કોઈલનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય,તો તે $90^{\circ}$ જેટલું ફરે ત્યારે ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત $e.m.f.$ કેટલું હશે?

  • A
    $\frac{\omega BA}{\pi}$
  • B
    $\frac{\omega BA}{2\pi}$
  • C
    $\frac{\omega BA}{4\pi}$
  • D
    $\frac{2\omega BA}{\pi}$

Explore More

Similar Questions

આકૃતિમાં $5 \, cm$ બાજુવાળો એક ચોરસ લૂપ દર્શાવેલ છે જે $1 \, cm/s$ ની અચળ ઝડપે જમણી તરફ ગતિ કરે છે. આગળની ધાર $t = 0$ સમયે $20 \, cm$ પહોળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. $(a) \, t = 2 \, s$, $(b) \, t = 10 \, s$ અને $(c) \, t = 22 \, s$ સમયે લૂપમાં પ્રેરિત $emf$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

એક પ્રવાહધારિત વર્તુળાકાર લૂપ $10^{-4} \, T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો લૂપની ત્રિજ્યા $2 \, mm/s$ ના સમાન દરે ઘટવાનું શરૂ કરે, તો જ્યારે તેની ત્રિજ્યા $20 \, cm$ હોય ત્યારે લૂપમાં પ્રેરિત emf કેટલું હશે ($\pi \, \mu V$ માં)?

$L$ લંબાઈનો અને $R$ અવરોધ ધરાવતો એક તાર પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $B$ માં $\ell$ ઊંચાઈએથી નીચે પડે છે. તારમાં ઉદ્ભવતું પ્રેરિત emf કેટલું હશે? ($g$ = ગુરુત્વપ્રવેગ)

$m$ દળ,$d$ લંબાઈ અને $R$ અવરોધ ધરાવતો એક સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર પાટા પર ઘર્ષણરહિત સમક્ષિતિજ સમતલમાં સરકે છે. પાટા વચ્ચે અચળ emf $\varepsilon$ ધરાવતી બેટરી જોડેલી છે અને અચળ ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ પાનાના સમતલને લંબ રૂપે છે. ધારો કે સળિયો સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે,તો $t$ સમયે તેની ઝડપ શોધો.

ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા તારમાં પ્રેરિત પ્રવાહની દિશા શેનો ઉપયોગ કરીને શોધવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo