$-10^{\circ}C$ તાપમાન ધરાવતા $1\,\,kg$ બરફને $30^{\circ}C$ તાપમાન ધરાવતા $4.4\,\,kg$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન $........^{\circ}C$ છે (બરફની વિશિષ્ટ ઉષ્મા $2100\,\,J/kg/K$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $336000\,\,J/kg$ છે).

  • A
    $2.3$
  • B
    $4.4$
  • C
    $5.3$
  • D
    $8.7$

Explore More

Similar Questions

$10 \, kg$ પાણીને $1$ કલાકમાં $20^{\circ}C$ થી $80^{\circ}C$ સુધી ગરમ કરવા માટે પાણીમાં ડુબાડેલ કોપર કોઇલમાંથી $150^{\circ}C$ ની વરાળ પસાર કરવામાં આવે છે. વરાળ ઠંડી પડીને $90^{\circ}C$ તાપમાને બોઇલરમાં પાછી આવે છે. $1$ કલાકમાં કેટલી વરાળની જરૂર પડશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1 \, cal/g^{\circ}C$,બાષ્પાયનગુપ્ત ઉષ્મા $= 540 \, cal/g$)

$30^{\circ}C$ તાપમાન ધરાવતા $80\, g$ પાણીને $0^{\circ}C$ તાપમાન ધરાવતા બરફના મોટા ટુકડા પર રેડવામાં આવે છે. ઓગળતા બરફનું દળ ........ $g$ છે.

એક કોફી મેકર કોફી પાવડર,દૂધ અને પાણીના મિશ્રણમાંથી વરાળ પસાર કરીને કોફી બનાવે છે. જો $500 \, g$ મિશ્રણ ધરાવતા મગમાં $50 \, g/min$ ના દરે વરાળ ઉમેરવામાં આવે,તો મિશ્રણનું પ્રારંભિક તાપમાન $25^{\circ} C$ હોય ત્યારે તેને $70^{\circ} C$ તાપમાને કોફી બનાવવા માટે આશરે $t_0$ સેકન્ડ લાગે છે. $t_0$ નું મૂલ્ય .......... $s$ ની નજીક છે (બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા અને પાણીની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $540^{\circ} C$ છે અને મિશ્રણની વિશિષ્ટ ઉષ્મા પાણી જેટલી જ ગણી શકાય).

કેલરીમીટર નીચેનામાંથી કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે?

એક કેલોરીમીટરમાં $30^{\circ}C$ તાપમાને $0.2 \ kg$ પાણી ભરેલું છે. જ્યારે તેમાં $60^{\circ}C$ તાપમાન ધરાવતું $0.1 \ kg$ પાણી ઉમેરવામાં આવે છે,ત્યારે મિશ્રણનું અંતિમ તાપમાન $35^{\circ}C$ થાય છે. કેલોરીમીટરની ઉષ્માધારિતા $J/K$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo