$AB$ એ $387 \ pm$ જેટલી ધારની લંબાઈ ધરાવતા બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(bcc)$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. લેટીસમાં બે વિરુદ્ધ વીજભારિત આયનો વચ્ચેનું અંતર ............... $pm$ છે.

  • A
    $335$
  • B
    $250$
  • C
    $200$
  • D
    $300$

Explore More

Similar Questions

સિલ્વર $ccp$ લેટીસ બનાવે છે અને તેના સ્ફટિકોના $X$-ray અભ્યાસ દર્શાવે છે કે તેના એકમ કોષની ધારની લંબાઈ $408.6 \,pm$ છે. સિલ્વરની ઘનતા ગણો (પરમાણ્વીય દળ $= 107.9 \,u$).

$fcc$ બંધારણ ધરાવતી ધાતુના $5.4 \ g$ માં પરમાણુઓની સંખ્યા ગણો,જો એકમ કોષનું કદ $\left(a^3\right)$ અને ઘનતા $\left(\varrho\right)$ નો ગુણાકાર $7.2 \times 10^{-22} \ g$ હોય.

એમોનિયમ ક્લોરાઈડ $390 \ pm$ ની એકમ કોષની ધારની લંબાઈ સાથે બોડી-સેન્ટર્ડ ક્યુબિક લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. જો ક્લોરાઈડ આયનનું કદ $180 \ pm$ હોય,તો એમોનિયમ આયનનું કદ ........... $pm$ હશે.

$CsBr$ એ $4.3 \ \mathring{A}$ ની ધારની લંબાઈ સાથે $bcc$ બંધારણ ધરાવે છે. $Cs^{+}$ અને $Br^{-}$ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું આંતર-આયનીય અંતર ($\mathring{A}$ માં) કેટલું છે?

Difficult
View Solution

એક તત્વ $fcc$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે જેની ધારની લંબાઈ $200 \, pm$ છે. જો આ તત્વના $200 \, g$ માં $24 \times 10^{23}$ પરમાણુઓ હોય,તો તેની ઘનતા $g \, cm^{-3}$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo