પ્રકાશસંશ્લેષણમાં પ્રથમ $CO_2$ સ્થાપન નીપજ તરીકે $PGA$ ની શોધ શેમાં કરવામાં આવી હતી?

  • A
    બ્રાયોફાઇટ
  • B
    અનાવૃત બીજધારી (Gymnosperm)
  • C
    આવૃત બીજધારી (Angiosperm)
  • D
    લીલ (Alga)

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
$1. 1733-1804$$p. Jan Ingenhousz$
$2. 1730-1799$$q. T.W. Engelmann$
$3. 1897-1985$$r. Joseph Priestley$
$4. 1843-1909$$s. Cornelius Van Niel$

મોટાભાગની વનસ્પતિઓમાં લીલા રંગનું રંજકદ્રવ્ય હોય છે જે પ્રકાશસંશ્લેષણ માટે જવાબદાર છે. આ રંજકદ્રવ્યને ક્લોરોફિલ (હરિતદ્રવ્ય) નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

'પ્રાણીઓના શ્વસન અને સળગતી મીણબત્તી દ્વારા હવામાંથી જે દૂર થાય છે,તેની પૂર્તિ વનસ્પતિ કરે છે.' આ પરિકલ્પના કયા વૈજ્ઞાનિકે રજૂ કરી હતી?

બેક્ટેરિયલ પ્રકાશસંશ્લેષણ ખૂબ જ વિચિત્ર છે કારણ કે તે થાય છે

લીલી વનસ્પતિઓ $CO_2$ લે છે અને $O_2$ મુક્ત કરે છે,તેવું કોણે શોધ્યું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo