સમાન જાડાઈ ધરાવતી એક પાતળી ચોરસ પ્લેટ $ABCD$ ની તેના કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવી શકાય? અહીં $I_1, I_2, I_3$ અને $I_4$ એ અનુક્રમે અક્ષ $1, 2, 3$ અને $4$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટના સમતલમાં છે.

  • A
    $I_1 + I_2$
  • B
    $I_3 + I_4$
  • C
    $I_1 + I_3$
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાનું દળ $M$ છે. તેના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે આવેલા અક્ષને અનુલક્ષીને નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી,$\frac{R}{3}$ ત્રિજ્યાની એક નાની તકતી દૂર કરવામાં આવે છે. તકતીના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને બાકી રહેલી તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$l$ લંબાઈનો એક પાતળો તાર જેની રેખીય દળ ઘનતા $\rho$ છે,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $C$ કેન્દ્ર ધરાવતા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે. રેખા $AB$ ને અનુલક્ષીને લૂપની જડત્વની ચાકમાત્રા શોધો.

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા ત્રણ પાતળા ધાતુના સળિયાઓને જોડીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. આ સંયુક્ત રચનાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

$500\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો તેના વ્યાસને અનુલક્ષીને $10\,rad\,s^{-1}$ ની કોણીય ઝડપથી ફરે છે. જો ગોળાની તેની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એ વ્યાસને અનુલક્ષીને તેના કોણીય વેગમાન કરતાં $x \times 10^{-2}$ ગણી હોય,તો $x$ નું મૂલ્ય ............. થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo