$0.2 \, m$ વ્યાસ ધરાવતા નળાકાર પર વીંટાળેલી દોરીની મદદથી $10 \, kg$ દળનો પદાર્થ સ્થિર લટકાવેલ છે. નળાકારની આડી ધરીને અનુલક્ષીને લાગતું ટોર્ક ....... $N-m$ છે.

  • A
    $98$
  • B
    $19.6$
  • C
    $196$
  • D
    $9.8$

Explore More

Similar Questions

કપલ (બળયુગ્મ) શું ઉત્પન્ન કરે છે?

જો બળ $\vec{F} = -3 \hat{i} + \hat{j} + 5 \hat{k}$ એ સ્થાન સદિશ $\vec{r} = 7 \hat{i} + 3 \hat{j} + \hat{k}$ પર લાગતું હોય,તો તે બિંદુએ લાગતું ટોર્ક $\vec{\tau}$ કેટલું હશે?

એક બળ $\vec F$ એ ઉગમબિંદુની સાપેક્ષે સ્થાન સદિશ $\vec r$ ધરાવતા કણ પર લાગે છે. તે ઉગમબિંદુની આસપાસ ટોર્ક $\vec \tau$ ઉત્પન્ન કરે છે. સાચો વિકલ્પ પસંદ કરો.

એક બળ $F\,\hat{k}$ એ યામ પદ્ધતિના ઊગમબિંદુ $O$ પર લાગે છે. બિંદુ $(1, -1, 0)$ ની સાપેક્ષે ટોર્ક કેટલું હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ સદિશ રાશિ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo