$NH_4Cl$ એસિડિક છે,કારણ કે

  • A
    જળવિભાજન પર $NH_4Cl$ નિર્બળ બેઇઝ $NH_4OH$ અને પ્રબળ એસિડ $HCl$ આપે છે
  • B
    નાઇટ્રોજન ઇલેક્ટ્રોનની જોડીનું દાન કરે છે
  • C
    તે નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝનો ક્ષાર છે
  • D
    જળવિભાજન પર $NH_4Cl$ પ્રબળ બેઇઝ અને નિર્બળ એસિડ આપે છે

Explore More

Similar Questions

એક નિર્બળ એસિડ $HX$ નો વિયોજન અચળાંક $1 \times 10^{-5} \ M$ છે. તે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર $NaX$ બનાવે છે. $NaX$ ના $0.1 \ M$ દ્રાવણના જળવિભાજનની માત્રા ......$\%$ છે.

$CuSO_4$ નું જલીય દ્રાવણ કેવું હોય છે?

ફેરિક ક્લોરાઈડનું જલીય દ્રાવણ કેવું હોય છે?

$25 \ mL$ $0.1 \ M$ ફોર્મિક એસિડના $0.1 \ M$ $NaOH$ દ્રાવણ સાથેના ટાઇટ્રેશનમાં તુલ્યબિંદુએ $pH$ ની ગણતરી કરો (આપેલ છે કે ફોર્મિક એસિડનો $pK_a = 3.74$). $[log \ 2 = 0.30]$

જ્યારે નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારને $25\,^{\circ}C$ તાપમાને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે પરિણામી દ્રાવણનો $pH$ હંમેશા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo