એક વાતાવરણના અચળ દબાણે $50 K$ તાપમાનવાળો પ્રવાહી ઓકિસજનને $300 K$ સુધી ગરમ કરવામાં આવે છે.ગરમ કરવાનો દર અચળ છે.તો તાપમાન સાથે સમયનો ફેરફાર
સ્પષ્ટતા કરો શા માટે :
$(a)$ વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય છે.
$(b)$ ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર, લાકડાની ટ્રે કરતાં વધુ ઠંડું લાગે છે.
$(c)$ આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે, તેવું ઑપ્ટિકલ પાયરોમીટર (ઊંચા તાપમાન માપવા માટે) ખુલ્લામાં રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું દર્શાવે છે. પરંતુ તે જ લોખંડના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલ હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે.
$(d)$ પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય છે.
$(e) $ બિલ્ડિંગને હુંફાળું રાખવા માટેનાં, ગરમ પાણીનાં ભ્રમણ પર આધારિત તાપયંત્રો કરતાં વરાળ પરિભ્રમણ પર આધારિત તાપયંત્રો વધુ કાર્યક્ષમ હોય છે.
ઘન પદાર્થને ગરમ કરવાથી પ્રસરણ પામે છે કારણ કે,
એક અચળ કદ થર્મોમીટર દબાણનું માપ $50 \,cm$ અને $90 \,cm$ (પારાનું) એ $0^{\circ} C$ અને $100^{\circ} C$ બતાવે છે જે ક્રમશ તો જ્યારે $P=60 \,cm$ (પારાનું) હોય ત્યારે તાપમાન ............ $^{\circ} C$
$2 g$ વરાળને $25 °C$ તાપમાને રહેલ $40 gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3 °C$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ...... $cal/gm$
તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......