નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Z$ ને ઓળખો:
$CH_3COONH_4$ $\xrightarrow{\Delta} X$ $\xrightarrow{P_2O_5} Y$ $\xrightarrow{H_2O/H^+} Z$

  • A
    $CH_3CH_2CONH_2$
  • B
    $CH_3CN$
  • C
    $(CH_3CO)_2O$
  • D
    $CH_3COOH$

Explore More

Similar Questions

નીચેના સંયોજનોને તેમના ઉત્કલન બિંદુના સાચા ક્રમમાં ગોઠવો:
$(I) \, CH_3CH_2CH_2CH_2OH$
$(II) \, CH_3CH_2CH_2CHO$
$(III) \, CH_3CH_2CH_2COOH$

આપેલ પ્રક્રિયામાં $[X]$ શું હશે:

જ્યારે આપેલ સંયોજનનું ડિકાર્બોક્સિલેશન કરવામાં આવે ત્યારે કેટલા નીપજો બનશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $RCONH_2$ આપે છે?

ઇથેનોલની આલ્કલાઇન $KMnO_4$ સાથેની પ્રક્રિયાથી $X$ મળે છે,જેની એસિડની હાજરીમાં મિથેનોલ સાથે પ્રક્રિયા કરતા મીઠી સુગંધ ધરાવતું સંયોજન $Y$ મળે છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo