નીચેનામાંથી કયા પદાર્થ ના ઓક્સિડેશન થી બેન્ઝોઇક એસિડ મળશે?

  • A
    ક્લોરો ફિનોલ
  • B
    ક્લોરો ટોલ્યુઇન
  • C
    ક્લોરો બેન્ઝીન
  • D
    બેન્ઝાઇલ ક્લોરાઇડ

Explore More

Similar Questions

ટ્રાયક્લોરો મિથેનનું $KOH$ સાથે જળવિભાજન કરવાથી શું મળે છે?

$S_N2$ પ્રક્રિયામાં સૌથી ઓછો સક્રિય આલ્કાઈલ ક્લોરાઈડ કયો છે?

$75^\circ C$ તાપમાને એસિટિક એસિડમાં $1,2$-ડાયમિથાઈલપ્રોપાઈલ $p$-ટોલ્યુઈનસલ્ફોનેટના સોલ્વોલિસિસમાં,(આલ્કીન + વિસ્થાપન નીપજો) કઈ ક્રિયાવિધિ દ્વારા બનશે?

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં મેળવેલ અંતિમ નીપજ $[D]$ ઓળખો.

નીચેની પ્રક્રિયામાંથી બનતી મુખ્ય નીપજ ઓળખો: $1$-મિથાઈલસાયક્લોહેક્સ-$1$-ઈન $\xrightarrow[(ii) AgNO_2]{(i) HCl} ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo