$CH_3-CO-CH_2-CH_2-CH_2-CO_2H \xrightarrow[(ii) H_2O, H^+]{(i) NaBH_4} ?$
આ પરિવર્તનની અંતિમ નીપજ કઈ હશે?

  • A
    $5-$હાઈડ્રોક્સીહેક્ઝેનોઈક એસિડ લેક્ટોન
  • B
    $4-$હાઈડ્રોક્સીહેક્ઝેનોઈક એસિડ લેક્ટોન
  • C
    હેક્ઝેનોઈક એસિડ લેક્ટોન
  • D
    $5-$હાઈડ્રોક્સીહેક્ઝેનોઈક એસિડ

Explore More

Similar Questions

નીચેનામાં સક્રિય મિથિલીન સમૂહની એસિડિક પ્રબળતા:
$(a)$ $CH_3COCH_2COOC_2H_5$
$(b)$ $CH_3COCH_2COCH_3$
$(c)$ $C_2H_5OOCCH_2COOC_2H_5$
નો ઘટતો ક્રમ કયો છે?

$CH_3COOH \xrightarrow{LiAlH_4} A$
$A + CH_3COOH \xrightarrow{H_3O^+} B + H_2O$
ઉપરની પ્રક્રિયાઓમાં '$A$' અને '$B$' અનુક્રમે શું છે?

કોલમ-$I$ માં કાર્બોનિલ કાર્બન ધરાવતા સંયોજનોના નામ,કોલમ-$II$ માં તેમના સૂત્રો અને કોલમ-$III$ માં ઉદાહરણો આપેલા છે,તો કોલમ-$I$ ને કોલમ-$II$ અને $III$ સાથે જોડો:
કોલમ-$I$ (નામ)કોલમ-$II$ (સૂત્ર)કોલમ-$III$ (ઉદાહરણ)
$(A)$ કિટોન$(i)$ $R-CO-OH$$(p)$ $CH_3CHO$
$(B)$ કાર્બોક્સિલિક એસિડ$(ii)$ $R-CO-H$$(q)$ $CH_3COOH$
$(C)$ એમાઇડ$(iii)$ $R-CO-R'$$(r)$ $CH_3CONH_2$
$(D)$ આલ્ડિહાઇડ$(iv)$ $R-CO-NH_2$$(s)$ $CH_3COC_2H_5$

કોલમ-$I$ માં સૂત્ર,કોલમ-$II$ માં સામાન્ય નામ અને કોલમ-$III$ માં $IUPAC$ નામ આપેલ છે. કોલમ-$I$ માટે કોલમ-$II$ અને કોલમ-$III$ માંથી યોગ્ય વિકલ્પ શોધો.
કોલમ-$I$ (સૂત્ર) કોલમ-$II$ (સામાન્ય નામ) અને કોલમ-$III$ ($IUPAC$ નામ)
$(A)$ $HCOOH$ $(i)$ સક્સિનિક એસિડ,$(x)$ મેથેનોઈક એસિડ
$(B)$ $CH_3CH_2CH_2COOH$ $(ii)$ ઓક્ઝેલિક એસિડ,$(y)$ ઈથેનડાયોઈક એસિડ
$(C)$ $(COOH)_2$ $(iii)$ ફોર્મિક એસિડ,$(m)$ બ્યુટેનડાયોઈક એસિડ
$(D)$ $(CH_2)_2(COOH)_2$ $(iv)$ બ્યુટીરિક એસિડ,$(n)$ બ્યુટેનોઈક એસિડ

Difficult
View Solution

નીચેના સંયોજનો માટે એસિડિકતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo