એસિટોફિનોન અને બેન્ઝોફિનોન ને અલગ તારવવા માટે કયો પ્રક્રિયક વપરાય છે?

  • A
    $2,4-$ ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝીન
  • B
    બેન્ડીકટ પ્રક્રિયક
  • C
    $NaHSO_3$ નું જલીય દ્રાવણ
  • D
    $I_2$ અને $Na_2CO_3$

Explore More

Similar Questions

નીચેની રચના ધરાવતા અણુ $(X)$ નું મંદ એસિડિક પરિસ્થિતિમાં જળવિભાજન કરીને $(Y)$ અને $(Z)$ ઉત્પન્ન થાય છે. $(Y)$ અને $(Z)$ વિશેના સાચા વિધાનો ઓળખો.

એમાલગમેટેડ ઝિંક અને સાંદ્ર $HCl$ દ્વારા પ્રોપિયોનાલ્ડિહાઈડના રિડક્શનથી મળતું સંયોજન કયું છે?

નીચેનામાંથી કયો પદાર્થ આયોડોફોર્મની બનાવટ માટે શરૂઆતના પદાર્થ તરીકે વાપરી શકાતો નથી?

Difficult
View Solution

નીચેનામાંથી કયું કેનિઝારો પ્રક્રિયા આપશે નહીં?

કૉલમ-$I$ માં આપેલી પ્રતિક્રિયાઓને કૉલમ-$II$ માં આપેલા યોગ્ય પ્રક્રિયકો સાથે જોડો.
કૉલમ-$I$ (પ્રતિક્રિયાઓ) કૉલમ-$II$ (પ્રક્રિયકો)
$(A).$ બેન્ઝોફિનોન $\to$ ડાયફિનાઇલમિથેન $(1).$ $LiAlH_4$
$(B).$ બેન્ઝાલ્ડિહાઇડ $\to$ $1-$ફિનાઇલઇથેનોલ $(2).$ $DiBAL-H$
$(C).$ સાયક્લોહેક્ઝેનોન $\to$ સાયક્લોહેક્ઝેનોલ $(3).$ $Zn(Hg) / \text{Conc. } HCl$
$(D).$ ફિનાઇલ બેન્ઝોએટ $\to$ બેન્ઝાલ્ડિહાઇડ $(4).$ $CH_3MgBr$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo