મિથાઇલ ફોર્મેટની વધારાના $CH_3MgI$ સાથે પ્રક્રિયા કર્યા બાદ જળવિભાજન કરવાથી શું મળશે?

  • A
    $n-$પ્રોપાઇલ આલ્કોહોલ
  • B
    ઇથેનાલ
  • C
    પ્રોપેનાલ
  • D
    આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ

Explore More

Similar Questions

જ્યારે ડ્રાય ઈથરમાં રહેલા આઈસોબ્યુટાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડની પ્રક્રિયા એબ્સોલ્યુટ ઈથાઈલ આલ્કોહોલ સાથે કરવામાં આવે છે,ત્યારે કઈ નીપજો બને છે?

નીપજ $\begin{array}{*{20}{c}} {CH_2 - O - COCH_3} \\ {|} \\ {CH_2 - O - COCH_3} \end{array}$ નીચેનામાંથી કોની પ્રક્રિયાથી મળે છે?

Difficult
View Solution

જ્યારે બેન્ઝાઈલ આલ્કોહોલનું $KMnO_4$ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

આયોડોફોર્મ નીચેનામાંથી કોના સિવાય બધામાંથી બનાવી શકાય છે:

ઇથેનોલનું ઇથેનાલમાં રૂપાંતર કરવા માટે એક પ્રક્રિયક સૂચવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo