એપીક્લોરો હાઇડ્રીન શું છે?

  • A
    $3-$ ક્લોરોપ્રોપેન
  • B
    $3-$ ક્લોરોપ્રોપેન $-1-$ ઓલ
  • C
    $3-$ ક્લોરો $-1, 2-$ ઇપોક્ષીપ્રોપેન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કોલમ-$(I)$ માં બંધારણ અને કોલમ-$(II)$ માં તેનો પ્રકાર આપેલ છે. કોલમ-$(I)$ ને કોલમ-$(II)$ સાથે જોડો.
કોલમ-$(I)$ કોલમ-$(II)$
$(A)$ ${C_2}{H_5}X$ $(1)$ ડાયહેલોઆલ્કેન
$(B)$ $C{H_2}X - C{H_2}X$ $(2)$ ટ્રાયહેલોઆલ્કેન
$(C)$ $C{H_2}X - CHX - C{H_2}X$ $(3)$ મોનોહેલોઆલ્કેન
$(D)$ $C{X_4}$ $(4)$ ટેટ્રાહેલોઆલ્કેન

હેલોઆલ્કેન અને હેલોએરીનનું હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે ઉદાહરણ સાથે વર્ગીકરણ સમજાવો.

કોલમ-$I$ માં આપેલા બંધારણોને કોલમ-$II$ માં તેમના સામાન્ય નામ અને કોલમ-$III$ માં $IUPAC$ નામ સાથે જોડો.
કોલમ-$I$ (બંધારણ)કોલમ-$II$ (સામાન્ય નામ)કોલમ-$III$ ($IUPAC$ નામ)
$A$. $o$-ક્લોરોટોલ્યુઇન$i$. બ્રોમોફોર્મ$p$. ક્લોરોફીનાઇલમિથેન
$B$. બેન્ઝાઇલ ક્લોરાઇડ$ii$. બેન્ઝાઇલ ક્લોરાઇડ$q$. $2$-ક્લોરોટોલ્યુઇન
$C$. $CH_3CH_2CHClCH_3$$iii$. દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ$r$. ટ્રાયબ્રોમોમિથેન
$D$. $CHBr_3$$iv$. $o$-ક્લોરોટોલ્યુઇન$s$. $2$-ક્લોરોબ્યુટેન

નીચેનામાંથી કયું બેન્ઝીલિક હેલાઈડ છે?

નીચેનામાંથી કયું બેન્ઝાઇલિક હેલાઇડ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo