એક કાર્બનિક પદાર્થ $(A)$ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને $(B)$ બનાવે છે. જ્યારે $(A)$ ને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે ડાયઇથાઇલ ઇથર બનાવે છે. તો $(A)$ અને $(B)$ અનુક્રમે શું હશે?

  • A
    $C_2H_5OH$ અને $C_2H_5ONa$
  • B
    $C_2H_5OH$ અને $CH_3CH_2CH_2ONa$
  • C
    $C_2H_5OH$ અને $CH_3ONa$
  • D
    $C_2H_5OH$ અને $C_4H_9ONa$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્વિતીયક આલ્કોહોલ છે?

$H_2SO_4$ ની કોની સાથેની પ્રક્રિયાથી ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળે છે?

નીચેના સંયોજનોની એસિડ-પ્રેરિત નિર્જલીકરણ પ્રક્રિયાના દરનો સાચો ક્રમ કયો છે?

સાયક્લોહેક્ઝેનોલને સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતરિત કરવા માટે કયા પ્રક્રિયકની જરૂર છે?

નીચેની શ્રેણીમાં $Z$ ને ઓળખો:
$CH_2=CH_2$ $\xrightarrow{HBr} X$ $\xrightarrow{Hydrolysis} Y$ $\xrightarrow[I_2 \ \text{excess}]{Na_2CO_3} Z$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo