ચંદ્રનો વ્યાસ $3.5 \times 10^3 \, km$ છે અને પૃથ્વીથી તેનું અંતર $3.8 \times 10^5 \, km$ છે. જ્યારે ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે ત્યારે ચંદ્ર દ્વારા આંખ પાસે બનતો ખૂણો શોધો. ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $4 \, m$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $10 \, cm$ છે. આ ખૂણો .......... $^o$ છે.

  • A
    $15$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $35$

Explore More

Similar Questions

$16 \, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા ઓબ્જેક્ટિવ અને $2 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા આઈ-પીસ ધરાવતા એસ્ટ્રોનોમિકલ રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ દ્વારા એક ગ્રહનું અવલોકન કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $100 \, cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \, cm$ છે. તારાનું અંતિમ પ્રતિબિંબ આઈપીસથી $25 \, cm$ અંતરે દેખાય છે. ટેલિસ્કોપની મોટવણી (magnifying power) ........... છે.

ટેલિસ્કોપની મોટવણી (magnifying power) વધારવા માટે ($f_o$ = ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ અને $f_e$ = આઈ લેન્સની કેન્દ્રલંબાઈ):

સામાન્ય દ્રષ્ટિ (આરામદાયક આંખ) માટે ખગોળીય ટેલિસ્કોપની લંબાઈ ($f_o$ = ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ અને $f_e$ = આઈપીસ લેન્સની કેન્દ્રલંબાઈ) કેટલી હોય છે?

આ પ્રશ્નમાં વિધાન-$1$ અને વિધાન-$2$ આપેલા છે. વિધાનો પછી આપેલા ચાર વિકલ્પોમાંથી,જે બે વિધાનોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તે પસંદ કરો.
વિધાન-$1$: ખૂબ મોટા કદના ટેલિસ્કોપ વક્રીભૂત ટેલિસ્કોપને બદલે પરાવર્તિત ટેલિસ્કોપ હોય છે.
વિધાન-$2$: મોટા કદના લેન્સ કરતા મોટા કદના અરીસાઓને યાંત્રિક ટેકો આપવો સરળ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo