સૂર્યનો વ્યાસ $1.4 \times 10^9 \, m$ છે અને પૃથ્વીથી તેનું અંતર $10^{11} \, m$ છે. $2 \, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો વ્યાસ ($cm$ માં) કેટલો હશે?

  • A
    $0.7$
  • B
    $1.4$
  • C
    $2.8$
  • D
    $0$

Explore More

Similar Questions

એક પદાર્થ લેન્સની ડાબી બાજુથી $5 \ m/s$ ની સમાન ઝડપે અભિસારી લેન્સ તરફ ગતિ કરે છે અને મુખ્ય કેન્દ્ર પર અટકી જાય છે. પ્રતિબિંબ :-

એક સંમિત પાતળા બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલ $AB$ અને $CD$ દ્વારા ચાર સમાન ભાગોમાં કાપવામાં આવે છે। જો મૂળ લેન્સનો પાવર $4 \text{D}$ હોય, તો વિભાજિત લેન્સના એક ભાગનો પાવર કેટલો હશે ($\text{D}$ માં)?

$R_1$ અને $R_2$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બે પાતળા લેન્સને એકબીજાની સાથે અક્ષીય રીતે રાખવામાં આવે છે. તેમનો પાવર કોના પ્રમાણમાં છે?

પેરેક્સિયલ કિરણો (paraxial rays) એટલે શું?

એક અભિસારી લેન્સનો વક્રીભવનાંક $1.4$ છે. જો આ લેન્સને સમાન વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે,તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે? (ધારો કે લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $R_{1}$ અને $R_{2}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo