બે સમતલ અરીસા $60^\circ$ ના ખૂણે રાખેલા છે. એક સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે છે. તો કુલ વિચલન ........... $^\circ$ થશે.

  • A
    $60$
  • B
    $120$
  • C
    $180$
  • D
    $240$

Explore More

Similar Questions

સમતલ અરીસા દ્વારા પરાવર્તિત પ્રકાશ વાસ્તવિક પ્રતિબિંબ બનાવી શકે છે:

બે સમતલ અરીસાઓ $M_1$ અને $M_2$ ની લંબાઈ દરેક $20 \, m$ છે અને તેઓ એકબીજાથી $10 \, cm$ દૂર છે. પ્રકાશનું એક કિરણ અરીસા $M_2$ ના એક છેડે $53^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. બીજા છેડે પહોંચતા પહેલા પ્રકાશનું કેટલી વાર પરાવર્તન થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$O$ પર રહેલો અવલોકનકાર તારાની કેટલી પ્રતિબિંબો જોશે?

એક અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલો છે. જો પ્રકાશનું કિરણ અરીસા સાથે $\theta$ ખૂણે આપાત થતું હોય,તો પરાવર્તિત કિરણ સમક્ષિતિજ સાથે નીચેનામાંથી કયો ખૂણો બનાવશે?

બે સમતલ અરીસાઓનો ઉપયોગ કરીને $3$ પ્રતિબિંબ મેળવવા માટે, તેમને ....... $^o$ ના ખૂણે ગોઠવવા જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo