ચુંબકની ચુંબકીય મોમેન્ટ $2.5 \, J \, T^{-1}$ છે. તેને ચુંબકીય ક્ષેત્ર $0.2 \, T$ માં સ્થાયી સંતુલન સ્થિતિમાંથી અસ્થાયી સંતુલન સ્થિતિમાં લઈ જવા માટે કેટલું કાર્ય ($J$ માં) કરવું પડે?

  • A
    $0.5$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $0$

Explore More

Similar Questions

$200 \, A-m^2$ જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને $0.25 \, N/A-m$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. તેને $30^\circ$ ના ખૂણે વિચલિત કરવા માટે જરૂરી ટોર્ક .... $N-m$ છે.

એક અવાહક લૂપને ઋણ વીજભાર આપવામાં આવે છે અને લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના કેન્દ્રની આસપાસ કાગળના સમતલમાં ફેરવવામાં આવે છે. રિંગ દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્ર રિંગની ઉપર તે જ સમતલમાં મૂકવામાં આવેલા નાના ચુંબકને અસર કરે છે:

ગજિયા ચુંબકની વિષુવરેખા પર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય માટેનું સૂત્ર લખો.

$M$ ચુંબકીય મોમેન્ટ અને $I$ જડત્વની ચાકમાત્રા ધરાવતા ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે છે જેથી તેની ચુંબકીય અક્ષ ચુંબકીય મેરિડિયન (યામ્યોત્તર) ની દિશામાં રહે. જો ચુંબકને ખૂબ જ નાના ખૂણે $\theta$ જેટલું સ્થાનાંતરિત કરવામાં આવે,તો કોણીય પ્રવેગ કેટલો હશે? (પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રનું પ્રેરણ $= B_H$)

ડાયપોલ મોમેન્ટ $\vec{M} = M\hat{k}$ ધરાવતા બિંદુ ડાયપોલના ચુંબકીય ક્ષેત્ર માટે એમ્પીયરના નિયમની ચકાસણી કરો. $C$ ને $x-z$ સમતલના પ્રથમ ચરણમાં ઉગમબિંદુ પર કેન્દ્ર અને $a$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચોથા ભાગ પર ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરતા બંધ વક્ર તરીકે લો,જે $x$ અને $z$ અક્ષો પરના રેખાખંડો દ્વારા બંધ થાય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo