જો $30 \ s$ માં જમા થતું દળ $m$ હોય,તો કોપરવોલ્ટામીટરનો $E.C.E$ કેટલો હશે?

  • A
    $m$
  • B
    $\frac{m}{2}$
  • C
    $0.6 \ m$
  • D
    $0.1 \ m$

Explore More

Similar Questions

એક અનંત લેડર નેટવર્ક $R$ અને $2R$ અવરોધો સાથે દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. ટર્મિનલ $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

ધારો કે એક સર્કિટ છે જેમાં માત્ર અવરોધો અને બેટરીઓ છે. ધારો કે કોઈ વ્યક્તિ તમામ વોલ્ટેજ અને તમામ અવરોધોને બમણા (અથવા $n$-ગણા) કરે છે. દર્શાવો કે પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી.

આપેલ આકૃતિમાં, એમીટર $5 \, A$ અને વોલ્ટમીટર $40 \, V$ વાંચે છે. અવરોધ $R$ નું વાસ્તવિક મૂલ્ય કેટલું છે?

$200\ k\Omega$ અને $1\ M\Omega$ ના બે અવરોધો પોટેન્શિયલ ડિવાઈડર પરિપથ બનાવે છે. જો તેના બે છેડાઓ પરના પોટેન્શિયલ $+3\ V$ અને $-15\ V$ હોય,તો જંકશન આગળ વોલ્ટેજ ............... $V$ હશે.

Difficult
View Solution

આકૃતિમાં અવરોધો અને બેટરીનું નેટવર્ક દર્શાવેલ છે. જો શાખા $CF$ માંથી $1\,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો બેટરીનું $emf$ $E$ શોધો. ($,V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo