$100 \,W, 220\, V $ ની કોઇલના બે ટુકડા કરી તેને સમાંતરમાં જોડતા $1 \,sec$ માં કેટલા ......... $J$ ઉષ્મા ઉત્પન્ન થાય?
$200$
$400 $
$25$
$50$
ત્રણ એકસમાન અવરોધો $R_1=R_2=R_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ $e.m.f $ ધરાવતી બેટરી સાથે જોડેલ છે.તો પાવરમાં થતો વ્યય કેટલો છે.
$60\,W, 230V$ નો લેમ્પ $8$ કલાક વાપરવામાં આવે છે.$1$ યુનિટના ભાવ $1.25$ રૂપિયા હોય તો $30$ દિવસમાં કેટલા રૂપિયા બીલ આવશે?
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં જો એમીટર અને વોલ્ટમીટર આદર્શ હોય તો, $9 \Omega$ અવરોધમાં શોષતો પાવર $.......... W$ હશે.
એક અજ્ઞાત અવરોધમાંથી $2 \,mA$ પ્રવાહ પસાર કરતા તે $4.4 \,W$ પાવર વિખેરિત કરે છે. જ્યારે તેને $11 \,V$ ના આદર્શ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે વિખેરિત થતો પાવર ______ હશે.
ઓહમિક વ્યય ઘટાડવા અતિ દૂર વિધુતનું પ્રસારણ (ટ્રાન્સમિશન) ખૂબ ઊંચા વોલ્ટેજે શા માટે કરવામાં આવે છે ?