$50\,W$ ના $10$ બલ્બને દિવસના $10$ કલાક વાપરવામાં આવે,તો એક મહિના ($30$ દિવસ) માં કેટલા યુનિટ વીજળી વપરાશે?

  • A
    $1500$
  • B
    $15000$
  • C
    $15$
  • D
    $150$

Explore More

Similar Questions

$40\, W$ અને $200\, V$ અંકિત કરેલ એક ઇલેક્ટ્રિક બલ્બને $100\, V$ ના સપ્લાય વોલ્ટેજ ધરાવતા પરિપથમાં વાપરવામાં આવે છે. હવે તેનો પાવર કેટલો હશે ($, W$ માં)?

પરિપથ આકૃતિમાં,અવરોધકો $R$,$2R$ અને $1.5R$ માં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો છે?

તમને $25\, W$,$40\, W$ અને $60\, W$ ના ત્રણ બલ્બ આપવામાં આવ્યા છે. તેમાંથી કોનો અવરોધ સૌથી ઓછો છે?

એક ઇલેક્ટ્રિકલ પાવર લાઇન, જેનો કુલ અવરોધ $2 \, \Omega$ છે, તે $220 \, V$ પર $1 \, kW$ પાવર આપે છે. ટ્રાન્સમિશન લાઇનની કાર્યક્ષમતા આશરે $....... \%$ છે.

$210\, W$ ના ઇલેક્ટ્રિક બલ્બમાં $5$ મિનિટમાં આશરે કેટલી કેલરી ઉષ્મા ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo