ત્રણ સમાન બેટરીઓને $L$ લંબાઈના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વધારો થાય છે. જો $N$ જેટલી સમાન બેટરીઓને તે જ દ્રવ્યના બનેલા $2L$ લંબાઈના તાર સાથે શ્રેણીમાં જોડવામાં આવે,તો તે જ $t$ સમયમાં તાપમાનમાં $T$ જેટલો જ વધારો થાય છે. તો $N$ નું મૂલ્ય શોધો.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $9$

Explore More

Similar Questions

$12 \text{ V}$ emf અને $4 \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ $0.8 \text{ A}$ હોય,તો અવરોધકનો અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

આપેલ પરિપથ માટે,જો $i = 0.25 \, A$ હોય,તો $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

એક અવરોધ નેટવર્ક નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડાયેલ છે. જો બેટરીનો આંતરિક અવરોધ $5 \ \Omega$ હોય,તો નેટવર્કને મહત્તમ પાવર મળે તે માટે $R$ નું મૂલ્ય ($\Omega$ માં) કેટલું હશે?

$x$ અને $y$ વચ્ચેના પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

આપેલ પરિપથમાં પ્રવાહ $i$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo