આપેલ પરિપથમાં કેટલો પ્રવાહ $I$ ($A$ માં) વહે છે?

  • A
    $5$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

આપેલ પરિપથ માટે,કોષોના $emf$ $E_1 = 4 \, V$ અને $E_2 = 8 \, V$ છે,અને તેમના આંતરિક અવરોધો અનુક્રમે $0.5 \, \Omega$ અને $1 \, \Omega$ છે. દરેક કોષનો ટર્મિનલ વોલ્ટેજ શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમીટરનું અવલોકન કેટલું હશે?

આપેલ પરિપથમાં $E_1 = E_2 = E_3 = 2 \, V$ અને $R_1 = R_2 = 4 \, \Omega$ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે વહેતો પ્રવાહ કેટલો હશે ($, A$ માં)?

Difficult
View Solution

ચાર અવરોધો $40 \ \Omega, 60 \ \Omega, 90 \ \Omega$ અને $110 \ \Omega$ એક ચતુષ્કોણ $ABCD$ ની બાજુઓ બનાવે છે. $40 \ V$ emf અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરીને $AC$ ની વચ્ચે જોડવામાં આવે છે. $BD$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો. ($V$ માં)

બાજુમાં દર્શાવેલ પરિપથમાં,$R$ આંતરિક અવરોધ ધરાવતું વોલ્ટમીટર જ્યારે $B$ અને $C$ ની વચ્ચે જોડવામાં આવે છે,ત્યારે તે $\frac{100}{3} \ V$ વાંચે છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણતા,$R$ નું મૂલ્ય ................. $k \Omega$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo