જો બધા અવરોધો $9\, \Omega$ ના હોય,તો એમિટરનું અવલોકન .......... $A$ થાય.

  • A
    $5$
  • B
    $8$
  • C
    $2$
  • D
    $9$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યના બે તાર જેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $3:4$ અને $3:2$ છે,તેમને $6 \ V$ ના પોટેન્શિયલ સ્ત્રોત સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તેમાંથી વહેતા પ્રવાહનો ગુણોત્તર $I_1:I_2$ . . . . . . છે.

$0.1 \text{ mm}$ ત્રિજ્યા અને $2 \text{ k}\Omega$ અવરોધ ધરાવતા તાંબાના તારને $40 \text{ V}$ ના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે. એક છેડે સપ્લાય અને તાર વચ્ચે પ્રતિ સેકન્ડ સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

એક વિદ્યુત પ્રવાહ સ્ત્રોત $R_1$ અવરોધ ધરાવતી કોઈલમાંથી $t$ સમય માટે પ્રવાહ પસાર કરે છે. તે જ સ્ત્રોત બીજા $R_2$ અવરોધ ધરાવતી કોઈલમાંથી તેટલા જ સમય માટે પ્રવાહ પસાર કરે છે. જો ઉત્પન્ન થતી ઉષ્મા સમાન હોય,તો સ્ત્રોતનો આંતરિક અવરોધ શોધો.

Difficult
View Solution

એક અવરોધ ${R_1}$ ને જ્યારે ચોક્કસ જનરેટર સાથે જોડવામાં આવે છે ત્યારે તે $P$ જેટલો પાવર વ્યય કરે છે. જો અવરોધ ${R_2}$ ને ${R_1}$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે,તો ${R_1}$ દ્વારા વ્યય થતો પાવર:

આકૃતિમાં દર્શાવેલ અવરોધ નેટવર્ક માટે,સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo