$1.0\, m$ લંબાઈ અને $0.6\, cm$ વ્યાસ ધરાવતા તારનો અવરોધ $3.0 \times 10^{-3}\, \Omega$ છે. સમાન દ્રવ્યમાંથી બનાવેલ $2.0\, cm$ વ્યાસ અને $1.0\, mm$ જાડાઈ ધરાવતી તકતી (disc) ના બે સપાટીઓ વચ્ચેનો અવરોધ કેટલો થશે?

  • A
    $1.35 \times 10^{-6}\, \Omega$
  • B
    $2.7 \times 10^{-7}\, \Omega$
  • C
    $4.05 \times 10^{-6}\, \Omega$
  • D
    $8.1 \times 10^{-6}\, \Omega$

Explore More

Similar Questions

નીચેના પદાર્થોને તેમની અવરોધકતાના વધતા ક્રમમાં ગોઠવો: નાઈક્રોમ,કોપર,જર્મેનિયમ,સિલિકોન.

સમાન પરિમાણો ધરાવતા બે ધાતુના તાર શ્રેણીમાં જોડાયેલા છે. જો $\sigma_1$ અને $\sigma_2$ અનુક્રમે ધાતુના તારની વાહકતા હોય,તો સંયોજનની અસરકારક વાહકતા કેટલી થાય?

એક વાહકનો અવરોધ $10^{\circ}C$ અને $100^{\circ}C$ તાપમાને અનુક્રમે $2.71 \ \Omega$ અને $3.70 \ \Omega$ છે. જે તાપમાને અવરોધ $3.26 \ \Omega$ થાય તે તાપમાન .......... $^{\circ}C$ છે.

એક તારનો અવરોધ $20 \, \Omega$ છે. તેને ખેંચીને તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં ત્રણ ગણી કરવામાં આવે છે,તો તારનો નવો અવરોધ ............. $ \Omega$ થશે.

જો એક વાહકનો અવરોધ $50\,^{\circ}\text{C}$ તાપમાને $5\,\Omega$ અને $100\,^{\circ}\text{C}$ તાપમાને $7\,\Omega$ હોય,તો તે પદાર્થનો સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક ............... $^{\circ}\text{C}^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo