માણસથી દૂર જતી અને નજીક આવતી ટ્રેનની ઝડપ $4 \,m/s$ છે, બંને ટ્રેન $240 \,Hz$ નો ધ્વનિ ઉત્પન્ન કરે, તો સંભળાતા સ્પંદની સંખ્યા મેળવો. (હવામાં ધ્વનિનો વેગ = $320 \,m/sec$)

  • A

    $6$

  • B

    $3$

  • C

    $0$

  • D

    $12$

Similar Questions

પ્રગામી તરંગનું સમીકરણ $y = 4\sin \frac{\pi }{2}\left( {8t - \frac{x}{8}} \right) \,cm$ હોય,તો તરંગનો વેગ અને વેગની દિશા શું થાય?

તરંગનું સમીકરણ $Y = {Y_0}\sin 2\pi \left( {ft - \frac{x}{\lambda }} \right) \,cm$ હોય,તો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો થાય, તે માટે....

$85$ સેમી લંબાઈની પાઇપનો એક છેડો બંધ છે, આ પાઇપની અંદર હવાના સ્તંભની $1250\,Hz$ આવૃતિથી ઓછી મૂળભૂત આવૃતિ ધરાવતી આવૃતીની સંખ્યા શોધો. હવામાં ધ્વનિનો વેગ $340 \,m/s$ છે.

કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની આવૃત્તિઓ ક્રમશ: $n_1,n_2$ તથા $n_3$ હોય,તો આ દોરીની $n$આવૃત્તિ માટે ________ સંબંઘ હશે.

ઉદ્‍ગમથી $2m$ અને $3m$ અંતરે આવેલા બિંદુએ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?