$f$ આવૃત્તિવાળો ઉદ્ગમ અને અવલોકનકાર એકબીજા તરફ $1/10 \,V$ ના વેગથી ગતિ કરે છે, તો અવલોકનકારને સંભળાતી આવૃત્તિ કેટ લા ............ $\mathrm{f}$ હશે? (હવામાં ધ્વનિનો વેગ $V \,m/s$ છે.)
$1.11$
$1.22$
$1$
$1.27$
પ્રગામી તરંગનું સમીકરણ $y = 4\sin \frac{\pi }{2}\left( {8t - \frac{x}{8}} \right) \,cm$ હોય,તો તરંગનો વેગ અને વેગની દિશા શું થાય?
નીચે આપેલા પ્રગામી તરંગના સમીકરણમાંથી કયા તરંગોનો ઉપયોગ સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માટે થાય?
$z_1 = A \,cos \,(\omega \,t -k\,x)$
$z_2 = A \,cos \,(\omega \, t + k\,x)$
$z_3 = A \,cos \,(\omega \, t + k\,y)$
$z_4 = A \,cos \,(2\omega \,t -2k\,y)$
$85$ સેમી લંબાઈની પાઇપનો એક છેડો બંધ છે, આ પાઇપની અંદર હવાના સ્તંભની $1250\,Hz$ આવૃતિથી ઓછી મૂળભૂત આવૃતિ ધરાવતી આવૃતીની સંખ્યા શોધો. હવામાં ધ્વનિનો વેગ $340 \,m/s$ છે.
સમાન કંપવિસ્તારના ત્રણ ઘ્વનિ- તરંગોની આવૃત્તિ અનુક્રમે $f-1,f$ અને $f+1$ છે. આ ત્રણેય તરંગોના સંપાતીકરણથી કુલ કેટલા સ્પંદ ઉત્પન્ન યશે?
તરંગનું સમીકરણ $y = 8\sin 2\pi (0.1x - 2t)\,cm$ હોય,તો $2\,cm$ અંતરે રહેલા કણ વચ્ચે કળા તફાવત ............. $^\circ$ માં શોધો.