ધ્ઢ આધાર પરથી પરાવર્તન થતા, તરંગની કળામાં થતો ફેરફાર કેટલો હશે?

  • A

    $\pi /4$

  • B

    $\pi /2$

  • C

    $\pi $

  • D

    $2\pi $

Similar Questions

સમાન કંપવિસ્તારના ત્રણ ઘ્વનિ- તરંગોની આવૃત્તિ અનુક્રમે $f-1,f$ અને $f+1$ છે. આ ત્રણેય તરંગોના સંપાતીકરણથી કુલ કેટલા સ્પંદ ઉત્પન્ન યશે?

$1\;m$ અંતરે માણસના અવાજની તીવ્રતા $40\, dB$ છે. જો અવાજને સમજવા માટે તેની થ્રેશોલ્ડ તીવ્રતા $20\,dB$ હોય તો કેટલા અંતર($m$ માં) સુધી તેને સાંભળી શકાય?

પ્રગામી તરંગનું સમીકરણ $y = 4\sin \frac{\pi }{2}\left( {8t - \frac{x}{8}} \right) \,cm$ હોય,તો તરંગનો વેગ અને વેગની દિશા શું થાય?

નાઇટ્રોજન અને હિલીયમ વાયુના $300 \,K$ સમાન તાપમાને ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

નીચે આપેલા પ્રગામી તરંગના સમીકરણમાંથી કયા તરંગોનો ઉપયોગ સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માટે થાય?

$z_1 = A \,cos \,(\omega \,t -k\,x)$

$z_2 = A \,cos \,(\omega \, t + k\,x)$

$z_3 = A \,cos \,(\omega \, t + k\,y)$

$z_4 = A \,cos \,(2\omega \,t -2k\,y)$