એક તારને દઢ આધાર પરથી લટકાવીને તેના મુક્ત છેડે $W$ વજન લટકાવતા તેની લંબાઈમાં $1.0 \, mm$ જેટલો વધારો થાય છે. જો આ જ તારને ગરગડી પરથી પસાર કરીને તેના બંને છેડે $W$ વજન લટકાવવામાં આવે,તો તારની લંબાઈમાં કેટલો વધારો ($mm$ માં) થશે?

  • A
    $0.5$
  • B
    $1.0$
  • C
    $2.0$
  • D
    $4.0$

Explore More

Similar Questions

$10 \,mm$ ત્રિજ્યા અને $1 \,m$ લંબાઈ ધરાવતો એક સ્ટીલનો સળિયો છે। $80 \,kN$ નું બળ તેને તેની લંબાઈની દિશામાં ખેંચે છે। જો સળિયાનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11} \,N/m^2$ હોય, તો લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે?

$A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન તારથી બનેલા લોલકનો આવર્તકાળ $T$ છે. જ્યારે તેના બોબમાં વધારાનું દળ $M$ ઉમેરવામાં આવે છે,ત્યારે આવર્તકાળ બદલાઈને $T_M$ થાય છે. જો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ હોય,તો $\frac{1}{Y}$ ની કિંમત કેટલી થાય? ($g$ = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)

દરેક તારનો આડછેદનું ક્ષેત્રફળ $10^{-4} \, m^2$ છે. તો બિંદુ $B$ નું સ્થાનાંતર કેટલું હશે?

આકૃતિ $1\text{ m}$ લંબાઈના તારના વિસ્તરણ $(\Delta l)$ ને દર્શાવે છે,જેનો એક છેડો રૂમની છત સાથે લટકાવેલ છે અને બીજા છેડે $W$ જેટલો ભાર લટકાવેલ છે. જો તારનું આડછેદનું ક્ષેત્રફળ $10^{-5}\text{ m}^2$ હોય,તો તારનો યંગ મોડ્યુલસ . . . . . . $\text{N/m}^2$ છે.

યંગના પ્રયોગમાં,જો તારની લંબાઈ અને ત્રિજ્યા બંને બમણી કરવામાં આવે,તો $Y$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo