$500\,m$ ત્રિજ્યા અને $0.5$ ઘર્ષણાંક ધરાવતા સમક્ષિતિજ રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ ...... $m/s$ થાય.

  • A
    $50$
  • B
    $75$
  • C
    $25$
  • D
    $35$

Explore More

Similar Questions

એક સાયકલ સવાર $15\, miles/hour$ ની ઝડપે વળાંક લે છે. જો તે બમણી ઝડપે વળાંક લે,તો પલટી જવાની વૃત્તિ કેટલી થશે?

$100 \, kg$ ની એક કાર $30 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ટ્રેક પર $9 \, m/s$ ના મહત્તમ વેગથી ગતિ કરી રહી છે. રસ્તા અને કાર વચ્ચેનું મહત્તમ ઘર્ષણ બળ ........ $N$ છે.

$5\, m$ ત્રિજ્યાની એક ડિસ્ક $10\, rad/s$ ની કોણીય આવૃત્તિ સાથે ફરી રહી છે. $2\, kg$ દળનો એક બ્લોક ડિસ્ક પર મૂકવાનો છે. જો ડિસ્ક અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક $\mu_s = 0.4$ હોય,તો બ્લોક લપસ્યા વગર રહી શકે તે માટે અક્ષથી મહત્તમ અંતર શોધો (સેમીમાં).

$800 \, kg$ દળ ધરાવતું વાહન $30^{\circ}$ ઢળતા રસ્તા પર લપસ્યા વગર મહત્તમ શક્ય ઝડપે વળાંક લે છે,ત્યારે તેના પર લાગતું લંબબળ $N$ એ $... \times 10^{3} \, kg \cdot m/s^{2}$ છે. [આપેલ છે: $\cos 30^{\circ} = 0.87, \mu_{s} = 0.2$]

એક મોટર કારના પૈડાં વચ્ચેનું અંતર $1.1 \ m$ છે. તેનું ગુરુત્વકેન્દ્ર જમીનથી $0.62 \ m$ ઊંચાઈ પર છે અને પૈડાં તથા રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.8$ છે. જો ગુરુત્વકેન્દ્ર $15 \ m$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરતું હોય,તો મહત્તમ શક્ય ઝડપ $m/s$ માં કેટલી હશે? (રસ્તાની સપાટી સમક્ષિતિજ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo