એક કણ વક્ર $y = x^2 + 2x$ પર ગતિ કરે છે. વક્ર પરના કયા બિંદુએ કણના $x$ અને $y$ યામ સમાન દરથી બદલાય છે?

  • A
    $\left( \frac{-3}{4}, \frac{-1}{2} \right)$
  • B
    $\left( \frac{-1}{2}, \frac{-3}{4} \right)$
  • C
    $\left( \frac{3}{4}, \frac{1}{2} \right)$
  • D
    $\left( \frac{1}{2}, \frac{3}{4} \right)$

Explore More

Similar Questions

$t$ સમયે કણનું સ્થાનાંતર $x = At^2 + Bt + C$ છે,જ્યાં $A, B$ અને $C$ અચળ છે. જો $v$ વેગ હોય,તો $4Ax - v^2 = ....$

એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે તેનો સમય $t$ (સેકન્ડમાં) પર સ્થાનાંતર $S$ (મીટરમાં) $S(t) = t^3 - 4t^2 + 7t$ દ્વારા આપવામાં આવે છે. $t = 4$ સમયે તત્કાલીન વેગ $v$ કેટલો હશે ($m/sec$ માં)?

સ્થિર પાણીમાં પથ્થર નાખતા વર્તુળાકાર તરંગો જોવા મળે છે. તરંગોના પ્રસરણનો દર $6 \text{ cm/sec}$ છે. જ્યારે વર્તુળની ત્રિજ્યા $10 \text{ cm}$ હોય,ત્યારે તેના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર શોધો.

$10 \, cm$ લાંબો સળિયો $AB$ તેના બે છેડાઓ પરસ્પર લંબ રેખાઓ $OX$ અને $OY$ પર રહે તે રીતે ગતિ કરે છે. જો છેડો $A$,$2 \, cm/sec$ ના દરે ગતિ કરતો હોય,તો જ્યારે $A$ નું $O$ થી અંતર $8 \, cm$ હોય,ત્યારે છેડો $B$ જે દરે ગતિ કરે છે તે શોધો:

એક સમઘનનું ઘનફળ $9 \text{ cm}^3/\text{s}$ ના દરે વધી રહ્યું છે. જ્યારે તેની બાજુની લંબાઈ $10 \text{ cm}$ હોય, ત્યારે તેના પૃષ્ઠફળમાં થતો વધારાનો દર શોધો. ($\text{ cm}^2/\text{s}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo