જો પરવલય $y^2 = 4ax$ નો તેની નિયામિકા દ્વારા અંતઃખંડિત ભાગ તેના નાભિકેન્દ્ર આગળ $\theta$ ખૂણો આંતરે,તો $\theta = \dots$

  • A
    $\frac{\pi}{4}$
  • B
    $\frac{\pi}{3}$
  • C
    $\frac{\pi}{2}$
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

પરવલય $(x+3)^2 = 2(y-5)$ ના નાભિના યામ શોધો.

$y^2=4ax$ અને $x^2=4by$ ના સામાન્ય અભિલંબની મહત્તમ સંખ્યા કેટલી છે?

જો $PQ$ એ પરવલય $y^2=4x$ ની નાભિ $S$ માંથી પસાર થતી જીવા હોય અને $P=(4,4)$ હોય,તો $SQ=$

ધારો કે $P(\alpha, \beta)$ એ પરવલય $y^2 = 4x$ પરનું એક બિંદુ છે જે વર્તુળ $x^2 + y^2 - 4x - 20y + 103 = 0$ થી ન્યૂનતમ અંતરે છે,તો $\alpha \beta$ ની કિંમત શોધો.

ધારો કે $PQ$ એ પરવલય $y^2=12x$ ની જીવા છે અને $PQ$ નું મધ્યબિંદુ $(4,1)$ પર છે. તો,નીચેનામાંથી કયું બિંદુ $P$ અને $Q$ માંથી પસાર થતી રેખા પર આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo