શિરોબિંદુઓ $(2, \frac{\sqrt{3}-1}{2})$,$(\frac{1}{2}, -\frac{1}{2})$ અને $(2, -\frac{1}{2})$ ધરાવતા ત્રિકોણનું લંબકેન્દ્ર શું થાય?

  • A
    $(\frac{3}{2}, -\frac{\sqrt{3}-3}{6})$
  • B
    $(2, -\frac{1}{2})$
  • C
    $(\frac{1}{2}, -\frac{1}{2})$
  • D
    $(\frac{5}{4}, \frac{\sqrt{3}-2}{4})$

Explore More

Similar Questions

ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(2, 3)$ છે અને તેના બે શિરોબિંદુઓ $(5, 6)$ અને $(-1, 4)$ છે. ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ શોધો.

જો ત્રિકોણના શિરોબિંદુઓ $A(1, 4)$,$B(3, 0)$ અને $C(2, 1)$ હોય,તો $C$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

વિધાન: જો $(0, 3), (1, 1)$ અને $(-1, 2)$ એ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ હોય,તો મૂળ ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(0, 2)$ છે.
કારણ: ત્રિકોણનું મધ્યકેન્દ્ર અને ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર સમાન હોય છે.

જો $(0, 0)$,$(6, 0)$ અને $(6, 8)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો તેનું અંત:કેન્દ્ર શું થશે?

જો $(\alpha, \beta)$ એ $(2,2), (5,1), (4,4)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું લંબકેન્દ્ર હોય,તો $\alpha+\beta=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo