દરિયાની સપાટીથી $10$ થી $15 \ km$ સુધી વિસ્તરેલ વાતાવરણના નીચેના વિસ્તારને શું કહે છે?

  • A
    ક્ષોભાવરણ
  • B
    સમતાપ આવરણ
  • C
    ધુમ્મસ (Smog)
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો :
$(1)$ ઊડતી રાખ (fly ash) અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાંના સ્લેગનો ઉપયોગ કરી $.......$ બનાવાય છે.
$(2)$ બાયોગેસ $.......$ ના ઉત્પાદનમાં અને તેની ઉપનીપજ $.......$ તરીકે વપરાય છે.

પીવાના પાણીમાં કોપરની મહત્તમ નિર્ધારિત સાંદ્રતા ........ $ppm$ છે.

કેટલાક વિધાનો આપેલા છે:
$(S_1) \ CO_2$ એ ગ્રીનહાઉસ વાયુ છે.
$(S_2)$ ક્લાસિકલ સ્મોગમાં ધુમાડો,ધુમ્મસ અને $SO_2$ ની ઊંચી સાંદ્રતા હોય છે.
$(S_3) \ DDT$ એ જૈવવિઘટનીય છે.
$(S_4)$ પીવાના પાણીમાં $B.O.D.$ ઊંચું હોવું જોઈએ.
ઉપરોક્ત વિધાનો અંગે સાચું $(T)$ કે ખોટું $(F)$ નો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

સિમેન્ટ પ્લાન્ટ અને ચૂનાના પથ્થરની ખાણોમાં કામ કરતા વ્યક્તિઓ કયા રોગ માટે વધુ સંવેદનશીલ હોય છે?

સૂર્યપ્રકાશમાં થતું વાયુ પ્રદૂષણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo