નીચેનામાંથી કયા સંરૂપણ માટે સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $2.84 \ BM$ છે?

  • A
    $d^2$ (નિર્બળ લિગાન્ડ ક્ષેત્રમાં)
  • B
    $d^4$ (પ્રબળ લિગાન્ડ ક્ષેત્રમાં)
  • C
    $d^4$ (નિર્બળ લિગાન્ડ ક્ષેત્રમાં)
  • D
    $d^5$ (પ્રબળ લિગાન્ડ ક્ષેત્રમાં)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ સૌથી ઓછો પેરામેગ્નેટિક ગુણધર્મ દર્શાવશે?
[પરમાણુ ક્રમાંક: $Cr=24, Mn=25, Fe=26, Co=27$]

નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

$[Co(NH_3)_5SO_4]Br$ અને $[Co(NH_3)_5Br]SO_4$ એ કયા પ્રકારના સમઘટકોની જોડી છે?

સૌથી વધુ સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સંકીર્ણ કયો છે?

$[Co(en)_2 Cl_2]^+$ માટે શક્ય પ્રકાશ સમઘટકોની સંખ્યા .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo