ટેટ્રાએમ્માઈનડાયક્લોરોપ્લેટિનમ $(IV)$ ક્લોરાઈડમાં મધ્યસ્થ ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા કેટલી હશે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $6$

Explore More

Similar Questions

સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_5Cl_3]$ ના $1 \ mol$ નું જલીય દ્રાવણ $3 \ mol$ આયનો આપે છે. જો આ જ સંયોજનના $1 \ mol$ ની $AgNO_3$ ના $2 \ mol$ સાથે પ્રક્રિયા થવાથી $2 \ mol$ $AgCl_{(s)}$ મળે,તો તે સંકીર્ણનું સાચું સૂત્ર કયું હશે?

એમ્બિડેન્ટેટ લિગેન્ડ્સ પર નોંધ લખો.

સંકિર્ણ $[Co(C_2O_4)_2(H_2O)_2]^{-}$ માં મધ્યસ્થ ધાતુની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા શું છે?

સામાન્ય રીતે,અણુઓનો સમૂહ લિગેન્ડ તરીકે કાર્ય કરી શકે છે જો:

નીચેનામાંથી અ-આયનીકરણ પામતા અષ્ટફલકીય સંકીર્ણની ઓળખ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo