સંકીર્ણ સંયોજનમાં,લિગેન્ડ ........

  • A
    ઋણાયનો જે સવર્ગ બંધ દ્વારા ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાયેલા હોય છે.
  • B
    ધનાયનો જે સવર્ગ બંધ દ્વારા ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાયેલા હોય છે.
  • C
    અણુઓ જે સવર્ગ બંધ દ્વારા ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાયેલા હોય છે.
  • D
    આયનો કે અણુઓ જે સવર્ગ બંધ દ્વારા ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાયેલા હોય છે.

Explore More

Similar Questions

$0.5 \, mol$ $K_4[Fe(CN)_6]$ માં રહેલા કાર્બનનું દળ .............. $g$ છે.

નીચેનામાંથી કયો લિગેન્ડ કિલેટિંગ લિગેન્ડ નથી?

જ્યારે એલ્યુમિનિયમ ક્લોરાઈડને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તે શું આપે છે?

નીચેના પદોની વ્યાખ્યા આપો:
$1$. લિગેન્ડ્સ (Ligands)
$2$. સવર્ગ આંક (Coordination number)

સંકીર્ણમાં કેન્દ્ર ધાતુ પરમાણુનો સવર્ગ આંક $......$ વડે શોધી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo